| વર્ગ / ધોરણ | બાળકની જન્મ તારીખ | ૧ જૂન 2026 ના રોજ ઉંમર |
|---|---|---|
| જૂનિયર કે.જી. | 02/06/2022 થી 01/06/2023 | 3 વર્ષ પૂર્ણ |
| સીનિયર કે.જી. | 02/06/2021 થી 01/06/2022 | 4 વર્ષ પૂર્ણ |
| બાલવાટિકા | 02/06/2020 થી 01/06/2021 | 5 વર્ષ પૂર્ણ |
| ધોરણ 1 | 02/06/2019 થી 01/06/2020 | 6 વર્ષ પૂર્ણ |
| ધોરણ 2 | 02/06/2018 થી 01/06/2019 | 7 વર્ષ પૂર્ણ |
| ધોરણ 3 | 02/06/2017 થી 01/06/2018 | 8 વર્ષ પૂર્ણ |
| ધોરણ 4 | 02/06/2016 થી 01/06/2017 | 9 વર્ષ પૂર્ણ |
| ધોરણ 5 | 02/06/2015 થી 01/06/2016 | 10 વર્ષ પૂર્ણ |
| ધોરણ 6 | 02/06/2014 થી 01/06/2015 | 11 વર્ષ પૂર્ણ |
| ધોરણ 7 | 02/06/2013 થી 01/06/2014 | 12 વર્ષ પૂર્ણ |
| ધોરણ 8 | 02/06/2012 થી 01/06/2013 | 13 વર્ષ પૂર્ણ |